આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપ સમક્ષ અતિ મહત્વનો વિષય ગણિત અને તેમની સાથે સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ પર્યાવરણ વિષય નો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવેલું છે જેમાં ગણિત વિષય ગુજરાતના નામાંકિત ફેકલ્ટી જયેશ પંચાલ સાહેબ દ્વારા તેમજ વિજ્ઞાન વિષય વિમલ ભટ્ટી સાહેબ દ્વારા લેવામાં આવેલું છે. આ કોર્સ માં આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ મુદ્દાઓ આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ( નોંધ : આ કોર્ષમાં રિઝનિંગ નો સમાવેશ નથી. )